એક સમતલ ધ્વનિ તરંગ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં પ્રવેશે છે. માધ્યમ $1$ માં ધ્વનિની ઝડપ $200 \, m/s$ છે અને માધ્યમ $2$ માં $100 \, m/s$ છે. પારગમિત તરંગના કંપવિસ્તાર અને આપાત તરંગના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $0.75$
  • B
    $0.8$
  • C
    $0.83$
  • D
    $0.67$

Explore More

Similar Questions

બે ખડકોની વચ્ચે ઉભેલો એક માણસ તાળી પાડે છે અને એક સેકન્ડના અંતરે પડઘાની શ્રેણી સાંભળવાનું શરૂ કરે છે. જો હવામાં અવાજની ઝડપ $340 \, ms^{-1}$ હોય,તો ખડકો વચ્ચેનું અંતર .... $m$ છે.

મંદિરો અને શાળાઓમાં વપરાતી ઘંટડીઓ ધાતુની કેમ બનાવવામાં આવે છે,લાકડાની કેમ નહીં?

જો વાયુમાં ધ્વનિનો વેગ $360\, m/s$ હોય અને સંઘનન (compression) તથા નજીકના વિઘનન (rarefaction) વચ્ચેનું અંતર $1\, m$ હોય,તો ધ્વનિની આવૃત્તિ ..... $Hz$ થાય.

કયા તાપમાને ધ્વનિનો વેગ $0^{\circ}C$ તાપમાનના વેગ કરતા બમણો થાય?

સોનોગ્રાફીમાં નીચેનામાંથી કયા તરંગોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo